ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક
ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક
Blog Article
ઇરાનના પરમાણુ મથકોનો નાશ કરવા માટે ઇઝરાયેલે કરેલા હુમલા પછી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનને લાગે છે કે ઇરાન પછી ઇઝરાયેલ પાકિસ્તાનને ટાર્ગેટ કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે એક ઈરાની જનરલના ઓનલાઈન ફરતી વીડિયો ક્લિપ બનાવટી હોવાની જાહેરાત કરવી પડી હતી.
Report this page